રાજ્યના ખાણ ખનીજ વિભાગ દ્વારા ખાનગી જમીનમાં ચાર હેક્ટર સુધી હરાજી વિના લીઝની પરવાનગી આપવાનો નિર્ણય કરાતા ક્વોરી ઉદ્યોગમાં આનંદની લહેર
ચીખલી તાલુકાના ક્વોરી સંચાલકો અને માલિકોમાં ખુશીનો માહોલ (વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.14: ચીખલી તાલુકામાં મોટી સંખ્યામાં પથ્થરોની ખાણો અને ક્રશર પ્લાન્ટો સાથે ક્વોરી ઉદ્યોગ...

