ગુજરાત સ્ટેટ રોડ સેફટી એવોર્ડ-2022માં સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને સરકારી પોલિટેકનિક વલસાડ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.13: ગુજરાત સરકારશ્રી દ્વારા માર્ગ સલામતી જાગૃતિ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારને દર વર્ષે એવોર્ડ આપવામાં આવે છે. સરકારી પોલીટેક્નીક વલસાડ...

