ચીખલીના મજીગામમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગને જોડતા લિંક રોડ સ્થિત મોતને આમંત્રણ આપી રહેલ ફયુઝ વગરની ખુલ્લી ડીપી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.24: ચીખલી નજીકનામજીગામમાં ચીખલી બીલીમોરા અને રાષ્ટ્રીય ધોરીમાર્ગની જોડતા લિંક રોડ સ્થિત વીજ કંપનીના ટ્રાન્સફોર્મરમાં ફયુઝ વિનાનુ ખુલ્લુ ફયુઝ બોક્ષ...

