વલસાડ જિલ્લા ઈલેક્ટોરલ ઓબ્ઝર્વરના અધ્યક્ષ સ્થાને મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની સમીક્ષા બેઠક મળી રાજકીય પક્ષો સાથે પણ ચૂંટણી અધિકારીઓએ બેઠક કરી
વલસાડ વિધાનસભા મત વિસ્તારના 4, પારડીના 3 અને ધરમપુરના 2 બુથોની મુલાકાત લઈ માર્ગદર્શન અપાયું (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા. ૦૬: ભારતના ચૂંટણી પંચ...

