સંઘપ્રદેશના નાણાં સચિવ ગૌરવસિંહ રાજાવતને આરોગ્ય અને પરિવાર કલ્યાણના સચિવની મળેલી પડકારજનક જવાબદારી
સંઘપ્રદેશના પ્રશાસકશ્રીનાસલાહકાર વિકાસ આનંદ હવે શહેરી વિકાસ વિભાગના સચિવની પણ કામગીરી બજાવશે સંઘપ્રદેશ પ્રશાસનમાં આઈ.એ.એસ. અધિકારીઓના વિભાગોમાં કરાયેલો આંશિક ફેરફાર (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ,...

