September 29, 2026
Vartman Pravah

Category : Breaking News

Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડ

નવસારી જિલ્લામાં યુધ્ધના ધોરણે સર્વેની કામગીરી કરી સહાય/કેશડોલ્સ ચૂકવણી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) નવસારી, તા. ૧૮: નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યુધ્ધના ધોરણે સર્વેની કામગીરી કરી સહાય/કેશડોલ્સની ચૂકવણી કરવામાં આવી રહી છે. નવસારી જિલ્લામાં ૯૦...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટનવસારીવલસાડ

માર્ગ અને મકાન વિભાગના લશ્કરોની જાંબાઝ કામગીરી – માત્ર ૨૪ કલાકમાં નવસારી તાલુકાનો ઉન – ખડસુપા રોડ થયો કાર્યરત

vartmanpravah
ભારે વરસાદથી નવસારી જિલ્લાના ઉન- ખડસુપા રોડને થયેલા નુકસાન બાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા પુનસ્થાપનાની કામગીરી હાથ ધરાઇ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) નવસારી, તા....
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વાપીથી આરોપીઓને નવસારી જેલમાં લઈ જતા ડુંગરી હાઈવે ઉપર એટેક આવતા કોન્‍સ્‍ટેબલનું મોત

vartmanpravah
પોલીસ કોન્‍સ્‍ટેબલ વિમલભાઈ પટેલ આરોપીઓને નવસારી જેલમાં લઈ જતા હતા ત્‍યારે મોત ભેટી ગયું (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.18: વાપી ટાઉન પોલીસ સ્‍ટેશનમાં આરોપીઓના...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

સૌપ્રથમવાર દીવ ન.પા.ના પ્રમુખ તરીકે અનુ.જાતિ મહિલાની વરણી કરાતા દાનહ જિલ્લા એસ.સી. મોર્ચા ઉપાધ્‍યક્ષ ગુલાબ રોહિતે ફટાકડા ફોડી કરેલી ઉજવણી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.18: ઈતિહાસમાં પહેલી વાર દીવ નગરપાલિકાના પ્રમુખ તરીકે અનુસૂચિત જાતિના મહિલાની વરણી કરાતા દાનહ જિલ્લા એસ.સી. મોર્ચા ઉપાધ્‍યક્ષ શ્રી ગુલાબ...
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

માંડા સંત નિરંકારી મિશનનો સેવાયજ્ઞઃ રક્‍તદાન શિબિરમાં 285 બોટલ રક્‍ત એકત્રિત કરી સમાજસેવાનું રજૂ કરેલું ઉત્તમ દ્રષ્ટાંત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.૧૮: વલસાડ જિલ્લામાં ગત સપ્તાહમાં માત્ર ચાર-પાંચ દિવસમાં 60 ઈંચ ઉપર વરસાદ ખાબકતા જનજીવન સહિત રોડ-રસ્‍તાઓમાં પુષ્‍કળ ખાનાખરાબી સર્જાઈ છે....
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

કચ્‍છી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્‍ટ વલસાડ દ્વારા નવા વર્ષની ઉજવણી અને રક્‍તદાન કેમ્‍પનું આયોજન કરાયું

vartmanpravah
વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.18: શ્રી કચ્‍છી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્‍ટ વલસાડ દ્વારા રવિવારે મોંઘાભાઈ હોલમાં પરિવાર સ્‍નેહમિલન, રક્‍તદાન કેમ્‍પ અને નૂતનવર્ષની ઉજવણી એમ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડ

સમસ્‍ત ગુજરાત બ્રહ્મસમાજ વલસાડ જિલ્લા દ્વારા પારડીમાં જિલ્લા અને સંઘપ્રદેશના 300 તેજસ્‍વી તારલા અને વિશેષ વ્‍યક્‍તિઓનું સન્‍માન કરાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.18: સમસ્‍ત બ્રહ્મ સમાજ રાજ્‍ય કક્ષા વલસાડ જિલ્લા દ્વારા રવિવારે પારડી ખાતે એકલિંગી મહાદેવ હોલમાં તેજસ્‍વી તારલા અને વિશેષ વ્‍યક્‍તિના...
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડ

સાદકપોર ગામેથી સગર્ભા મહિલાઓ માટેની પોષણસુધા યોજનાનો શુભારંભ કરાયો

vartmanpravah
સગર્ભા મહિલાઓ માટેના પૌષ્‍ટિક આહારની આ યોજનાના પ્રારંભે સાદકપોરની 3પ જેટલી બહેનોએ લાભ લીધો (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.18: સાદકપોરમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી...
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડ

ચીખલી તાલુકાના પૂરગ્રસ્‍ત વિસ્‍તારોમાં આરોગ્‍ય વિભાગની 13 જેટલી ટીમો દ્વારા લોકોની તપાસ કરી અપાઈ રહેલી સારવાર

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.18: ચીખલી તાલુકામાં ગુરુવારના રોજ અતિભારે વરસાદ વચ્‍ચે કાવેરી, ખરેરા, અંબિકા સહિતની લોકમાતાઓમાં આવેલ પૂરે ભારે તારાજી સર્જી હતી. તંત્ર...
Breaking Newsદીવદેશ

દીવ ન.પા.માં ભાજપનો માસ્ટર સ્ટ્રોકઃ પાલિકાના પ્રમુખ તરીકે અનુ.જાતિ વ્યક્તિની વરણી કરી પુરૂં પાડેલું સમરસતાનું દૃષ્ટાંત

vartmanpravah
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના અનુ.જાતિના ગામોમાં લોકોએ મનાવેલો આનંદ-ઉત્‍સવ ઠેર ઠેર ફટાકડા ફોડી અને મિઠાઈઓ વહેંચી દીવ ન.પા.ના પ્રમુખ તરીકે નિમાયેલા હેમલતાબેન સોલંકીનો...