વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ બીજા દિવસે ચણવઇ ગામમાં પહોંચ્યો, લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું
સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાના લાભથી ગામનો સર્વાંગી વિકાસ શક્ય: જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના માજી અધ્યક્ષ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.06: છેલ્લા 2 દાયકામાં ગુજરાત...

