September 30, 2026
Vartman Pravah

Category : Breaking News

Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

ઉમરસાડી મર્ડરના આરોપીની ધરપકડ બબાલ કરી વતન ભાગી ગયેલ આરોપીને ઝડપતી પારડી પોલીસ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.04 પારડી તાલુકાના ઉમરસાડી માછીવાડ ખાતે બાવરી ફળીયા ખાતે રહેતા ગીરીશભાઈ આહીરને ત્‍યાં મજૂરી કરતા મહેશ ઉર્ફે સંતોષ રામશીગ રાઠવા...
Breaking Newsડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી રોટરી હરિયા હોસ્‍પિટલને કિડની ટ્રાન્‍સપ્‍લાન્‍ટ સેન્‍ટરની માન્‍યતા મળી મુંબઈથી સુરત વચ્‍ચે પ્રથમ કીડની ટ્રાન્‍સપ્‍લાન્‍ટ યુનિટ વાપીમાં કાર્યરત થશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.04 આધુનિક યુગમાં દિન પ્રતિદિન કીડનીની બિમારી વધુ પ્રમાણમાં ફેલાઈ ચૂકી છે.વલસાડ જિલ્લામાં સેંકડો કીડનીગ્રસ્‍ત દર્દીઓ છે. તેઓ હાલ એક...
Breaking Newsચીખલીડિસ્ટ્રીકટપારડીવલસાડ

લાયન્‍સ ક્‍લબ ઓફ પારડી પર્લ દ્વારા સેવાકીય કાર્યક્રમોની ત્રિવેણી વહેતી કરાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.04 આજરોજ તા.3જી જુલાઈ રવિવારના રોજ લાયન્‍સ ક્‍લબ ઓફ પારડી પર્લના ઉત્‍સાહી અને કર્મઠ પ્રેસિડન્‍ટ લા.મોહમ્‍મદ નલવાલાની આગેવાની હેઠળ પારડી...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દમણ વન વિભાગમાં ફોરેસ્‍ટ ગાર્ડ તરીકે કાર્યરત દામુભાઈ જી. ધોડી સેવા નિવૃત્ત થતાં તેમને આપવામાં આવેલું ભવ્‍ય વિદાયમાન

vartmanpravah
ફોરેસ્‍ટ ગાર્ડ તરીકે 38 વર્ષ સુધી પુરી નિષ્‍ઠા અને પ્રમાણિકતાથી દામુભાઈ ધોડીએ બજાવેલી ફરજ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.03 સંઘપ્રદેશ પ્રશાસનમાં 38 વર્ષ જેટલી...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

સંઘપ્રદેશમાં ડીડીડી એડવાન્‍સ બોક્‍સિંગ એસોસિએશનની સ્‍થાપનાઃ સ્‍થાપક પ્રમુખ બનેલા શિવમકુમાર પટેલ

vartmanpravah
દીવ-દમણ ઓલિમ્‍પિક એસોસિએશનના પ્રમુખ મહેન્‍દ્ર કામલી અને બોક્‍સિંગ ફેડરેશન ઓફ ઈન્‍ડિયાના સેક્રેટરી જનરલના પ્રતિનિધિ ઈન્‍દ્રવદન નાણાંવટીના નેજા હેઠળ મળેલી મંજૂરી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

આજે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા દેશના પ્રથમ આદિવાસી રાષ્‍ટ્રપતિ પદે દ્રૌપદી મુર્મુની એનડીએ દ્વારા કરેલી પસંદગીને આવકારવા ગ્રામસભાનું આયોજન

vartmanpravah
ગ્રામસભામાં રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મુની વરણી કરવા બદલ એનડીએ અને પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનો રજૂ કરાનારો આભાર પ્રસ્‍તાવ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.03...
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાદરા નગર હવેલીમાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયોઃ ખેડૂતોએ રોપણી શરૂ કરી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.03: દાદરા નગરહવેલીમાં છેલ્લા ચોવીસ કલાક દરમ્‍યાન ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. સેલવાસમાં છેલ્લા ચોવીસ કલાકમાં 73.6 એમએમ નોંધાયો...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણના સમુદ્ર કિનારાની સ્‍વચ્‍છતા માટેનું અભિયાન બન્‍યું જન આંદોલન

vartmanpravah
લગભગ પાંચ હજાર જેટલા લોકોએ લીધેલો ભાગઃ નગરપાલિકાના કાઉન્‍સિલરો, જિલ્લા પંચાયતના સભ્‍યો, પંચાયતના સરપંચો તથા વોર્ડ મેમ્‍બર અને કાર્યકર્તા, એનજીઓ, પ્રવાસીઓ વગેરેએ સ્‍વયંભૂ જોડાઈ સફળ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવાપી

વાપી છીરી ગ્રામ પંચાયતની બેદરકારીને લીધે વરસાદમાં 150 ઉપરાંત પરિવારોનો રાતવાસો રોડ ઉપર

vartmanpravah
અનેક ચાલીઓ અને રસ્‍તાઓ પાણીમાં ડૂબી ગયા : વરસાદી પાણીના નિકાલની કોઈ વ્‍યવસ્‍થા જ નથી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.03: છેલ્લા એક સપ્તાહથી મેઘરાજાની...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવાપી

આઝાદી કા અમૃત મહોત્‍સવ રૂપે બહાર પાડેલ સિક્કા-સ્‍ટેમ્‍પ નાણાંમંત્રી કનુભાઈ દેસાઈને ભેટ મળ્‍યા

vartmanpravah
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીઍ ૧, ૨, ૫, ૧૦ અને ૨૦ ના મુલ્યના સિક્કા અને પોસ્ટલ સ્ટેમ્પ આઝાદી કા અમૃત મહોત્સવની યાદમાં લોન્ચ કર્યા (વર્તમાન પ્રવાહ વાપી...