વલસાડ શહેર પોલીસ, વલસાડ ફિઝિશીયન ઍસોસિઍશન અને વલસાડ ઍમ.આર. ઍસોસિઍશન દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.03: વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડૉ. રાજદીપસિંહ ઝાલા અને વલસાડ ડીવીજન ડીવાયએસપીશ્રી એમ.એન.ચાવડાની સુચના અને માર્ગદર્શન અનુસાર આજરોજ મેડીકલ ચેકઅપ...

