April 19, 2026
Vartman Pravah

Category : Breaking News

Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વાપી સેકેન્‍ડ ફેઈઝમાં આવેલ કંપનીમાં મધરાતે ભીષણ આગ લાગી

vartmanpravah
એરોકેમ પ્રા.લી. કંપનીમાં આગ બુઝાવવા 6 જેટલા ફાયર ફાઈટરોએ છથી સાત કલાક જહેમત ઉઠાવી હતી (વર્તમન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી,તા.25 વાપી જી.આઈ.ડી.સી. વિસ્‍તારમાં સેકન્‍ડ ફેઈઝમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

28 મે ના શનિવારે આંબાતલાટ ખાતે આદિવાસી સાંસ્‍કળતિક સંમેલન યોજાશે

vartmanpravah
આંબાતલાટ હિલ સ્‍ટેશન ઉપર તડામાર તૈયારી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ,તા.25 તા.28-5-2022ના રોજ સાંજે 7-00 વાગે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના આંબાતલાટ દહીંગઢ ડુંગર (હિલ સ્‍ટેશન)...
Breaking Newsખેલગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ જિલ્લા ખેલ મહોત્‍સવનો આન બાન અને શાનથી આરંભ : જિલ્લા કલેક્‍ટર તપસ્‍યા રાઘવે કરાવેલો જયઘોષ

vartmanpravah
ટીમની સાથે આગળ વધી મહેનત કરવામાં આવે તો કોઈપણ લક્ષ્યને પ્રાપ્ત કરી શકાય છે : તપસ્‍યા રાઘવ દમણ જિલ્લા ગ્રામ્‍ય ખેલ મહોત્‍સવમાં કુલ 2460 ખેલાડીઓની...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના આત્‍મનિર્ભર અભિયાન અંતર્ગત દાનહના પશુપાલકોનું એક જૂથ બનાસ ડેરીમાં તાલીમ લેવા બનાસકાંઠા રવાના

vartmanpravah
સંઘપ્રદેશના એસ.સી./એસ.ટી. કોર્પોરેશન દ્વારા કરાયેલી પહેલ : બનાસ ડેરીમાં પ્રશિક્ષિત થયા બાદ દુધના ઉત્‍પાદન તથા દુધાળા ઢોરની લેવાતી કાળજીની પણ મેળવશે સમજણ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ...
Breaking Newsડિસ્ટ્રીકટદેશ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કવરત્તીના બોટનિકલ ગાર્ડન ખાતે ખેડૂત આઉટરીચ કાર્યક્રમનું કરેલું ઉદ્દઘાટન

vartmanpravah
લક્ષદ્વીપના મૃતપ્રાયઃ બનેલા ખેતીના વ્‍યવસાયને નવજીવન આપવા માટે ખેડૂતોને ફળ, શાકભાજીના બિયારણનું વિતરણ કરી પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રશાસકશ્રીએ આપેલું માર્ગદર્શન (વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક) લક્ષદ્વીપ/દમણ,...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણના કરાટે માસ્‍ટર ડો શિહાન અગમ ચોનકર, પત્‍ની કલ્‍પના ચોનકર અને દિકરી ઈશ્વરી ચોનકરનું જીનીયસ ઈન્‍ડિયન એચીવર એવોર્ડ-ર0રરથી સન્‍માન કરાયું

vartmanpravah
એક દિવસમાં સાત વર્લ્‍ડ રેકોર્ડ સ્‍થાપિત કરી રોશન કરેલું દમણનું નામ : પતિ, પત્‍ની અને પુત્રીને એક દિવસમાં એક સાથે એવોર્ડ મળવાની ઘટના વિરલ (વર્તમાન...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આરોગ્‍ય અને ખાદ્ય સુરક્ષા વિભાગના સંયુક્‍ત દરોડામાં દાનહમાં કપડાની આડમાં વેચાતા તંબાકુ ઉત્‍પાદનો અને ઈ-સિગારેટનો ખુલાસો

vartmanpravah
રૂા. 47,210નો પ્રતિબંધિત જથ્‍થો જપ્ત કરી આરોગ્‍ય અને ખાદ્ય સુરક્ષા વિભાગે મારેલી મોટી ધાડ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.24 દાનહ જિલ્લા કલેક્‍ટર ડો રાકેશ...
Breaking Newsગુજરાતવલસાડવાપી

ધરમપુરમાં જી.એસ.ટી અધિકારી બની આવેલો ઠગ વેપારીઓની સતર્કતાથી જેલમાં ધકેલાયો

vartmanpravah
પાવડીયા સંદીપ ભુરાભાઈ વેગેનાર કારમાં આવી જનતા આઈસ્‍ક્રીમમાં ચેકીંગ કરી રૂા.પ0 હજારની માંગણી કરી હતી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.24 ધરમપુરમાં આજે ગુજરાત ગેસ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

વલસાડ શહેર તથા જિલ્લાના કેટલાક વિસ્‍તારમાં ચોમાસા પહેલાં જ ખાબકેલો વરસાદઃ કેરીના પાકને વ્‍યાપકનુકસાનઃ ખેડૂતોમાં ચિંતા

vartmanpravah
આંબાવાડીઓમાં કેરીનો પાક બગડવાની ચોમેર દહેશતથી કેરીના ભાવમાં ઘટાડો નોંધાયો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.24 પાછલા 24 કલાકમાં વલસાડ જિલ્લામાં વાતાવરણ પલટાતા સમય કરતા...
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવાપી

વાપી નજીક કરવડમાં ટ્રક ચાલકે બાઈકને ટક્કર મારતા યુવાનનું ઘટના સ્‍થળે મોત

vartmanpravah
ચણોદમાં રહેતો સૂરજ ધાવડે પપ્‍પાનું ટિફિન આપી કરવડ તરફ જતો હતો ત્‍યારે અકસ્‍માત સર્જાયો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.24 વાપી નજીક કરવડ ગામે ચણોદથી...