August 30, 2026
Vartman Pravah

Category : Breaking News

Breaking Newsડિસ્ટ્રીકટદમણ

પ્રિ-મોન્‍સુન કામગીરી શરૂ થવા છતાં દમણમાં આ વર્ષે પણ ચોમાસાનું પાણી લોકોની મુસીબત વધારશે

vartmanpravah
આ વર્ષે પણ ચોમાસામાં ઢોલર જંક્‍શન, સરકારી કવાર્ટરો, ભામટી, નવયુગ ફળિયું મગરવાડા સહિતના વિસ્‍તારોમાં પાણીની રેલમછેલ રહેવાની સંભાવના મુખ્‍ય માર્ગની ગટર ઉપર પેવર બ્‍લોક લગાવવાની...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

બારસોલ ગામે ફરજ ઉપરના જી.ઈ.બી.ના કર્મચારીને માર મારવાના ગુનામાં ૩ આરોપીઓને ધરમપુરના જ્‍યુડિશિયલ મેજિસ્‍ટ્રેટે ત્રણ વર્ષની સજા ફટકારી

vartmanpravah
વલસાડ તા.૨૫: ગત તારીખ ૧૫/૦૪/૨૦૨૨ ના રોજ ધરમપુર જ્‍યુડિશિયલ મેજિસ્‍ટ્રેટશ્રી વિકાસ સિયોલએ આઈ.પી.સી.ની કલમ ૩૩૨, ૫૦૪ ૫૦૬(૨) માં આરોપીઓને ત્રણ વર્ષની સજા ફટકારી હતી. આ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાના ૩૪ શિક્ષકોને પૂર્ણ પગારના હુકમો ઍનાયત કરતા રાજ્યમîત્રી જીતુભાઈ ચૌધરી

vartmanpravah
રાષ્ટ્રને મજબૂત કરવા માટે શિક્ષણ જરૂરી છે અને તેથી જ તમામ શાળાઓને ભૌતિક સુવિધાઓથી સજ્જ કરવાની કામગીરી ખૂબ જ ઝડપભેર ચાલી રહી છેઃ પાણી પુરવઠા...
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારી

વીજળી બચાવોના પાઠ ભણાવનારા જ લાપરવાહ…આ તે કેવી માનસિકતા………. કોલસાની ઘટ વચ્‍ચે વીજળી બચાવોની વાતને ચીખલી તાલુકા સેવાસદનના કર્મચારીઓ ઘોળીને પી ગયા : ઓફિસમાં ન હોવા છતાં પંખા-લાઇટો ચાલુ

vartmanpravah
કચેરીમાં વીજળી અંગે લાપરવાહીનાં દૃશ્‍યો સામે આવ્‍યાં ગુજરાતમાં વીજસંકટ નહીં સર્જાય, પણ વીજળી બચાવવા માટે કલેકટરશ્રીનો અનુરોધ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.24 ભારત દુનિયાનું...
Breaking Newsઉમરગામગુજરાતવલસાડ

ઉમરગામ તાલુકા કોંગ્રેસ સમિતિની મળેલી બેઠક 

vartmanpravah
આગામી વિધાનસભાની ચૂંટણીને લક્ષમાં રાખી કરવામાં આવેલી ચર્ચા વિચારણા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.24 ભીલાડ અવધ હોટલ ખાતે ઉમરગામ તાલુકા કોંગ્રેસ સમિતિની બેઠક મળી...
Breaking Newsગુજરાતવલસાડવાપી

વાપી ચલામાં યોજાયેલી કરાટેની પરિક્ષામાં ઉત્તીર્ણ થતાં 100 ઉપરાંત વિદ્યાર્થીઓ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.24 વાપી ખાતે છેલ્લા 27વર્ષથી કરાટેની ટ્રેનિંગ આપી હજારો બાળકો, યુવાનો અને યુવતિઓને કરાટેની વિદ્યામાં પારંગત કરનાર એવા શ્રી હાર્દિક...
Breaking Newsગુજરાતવલસાડવાપી

વાપી નેશનલ હાઈવે જલારામ મંદિર સામે મળસ્‍કે ઉભેલી ટેન્‍કરને ટેમ્‍પો ભટકાતા અકસ્‍માતમાં ભીષણ આગ લાગતા ટેમ્‍પો ચાલક ભડથું

vartmanpravah
ટેન્કરમાં જ્વલનશીલ કેમીકલ ભરેલું હતું તેથી આઈશર ટેમ્પો ધડાકાભેર અથડાતા ભીષણ આગ ભભૂકી ઉઠી હતીઃ બન્ને વાહનો આગમાં સળગીને ખાખ થયા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)...
Breaking Newsગુજરાતપારડીવલસાડવાપી

વાપી ચલા જ્ઞાનદીપ સ્‍કૂલ બંધ કરવાના નિર્ણયથી વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ફૂંકાયેલો જોરદાર વિરોધ

vartmanpravah
ગુજરાતી મીડિયમની સ્‍કૂલ હોવાથી બાળકો ઘટી રહ્યા હોવાનો મેનેજમેન્‍ટનો સૂર : વાલીઓ વધુ ફી આપવા તૈયાર (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.24 વાપી ચલા રોડ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ જીલ્લાની ગ્રામ પંચાયતોમાં પંચાયતીરાજની ઉજવણી કરાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.24 કેન્‍દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે આજરોજ રાષ્‍ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે દીવની ઝોલાવાડી, બુચરવાડા, સાઉદવાડી તથા વણાંકબારા ગ્રામ પંચાયતોમાં વિશેષ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

રૂ. ૧૫ લાખના ખર્ચે વન સેવા મહા વિદ્યાલય બીલપુડીનું નવું મકાન બનાવાશે: નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah
વલસાડઃ તા.૨૪ઃ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બીલપુડી ગામે કાર્યરત વન સેવા મહા વિદ્યાલયના ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળની ગ્રાન્ટમાંથી રૂ. ૧૫ લાખના ખર્ચે નિર્માણ થનારા...