દુણેઠા પંચાયતમાં યોજાયો જીએસટી રજીસ્ટ્રેશન અને જાગરૂકતા કેમ્પ: આજે વરકુંડ ગ્રામ પંચાયતમાં યોજાશે કેમ્પ
વેપારીઓ અને ઉદ્યમીઓ તથા ડીલરોને જીએસટી રજીસ્ટ્રેશન માટે આવતી અડચણોને દુર કરવા માટે જીએસટી વિભાગ દ્વારા આપવામાં આવેલી આવશ્યક સહાયતાની માહિતી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)...

