છેલ્લા 10 વર્ષમાં દાનહ સહિત સમગ્ર પ્રદેશ માટે જીવનરક્ષક બનેલી 108 એમ્બ્યુલન્સ સેવા
સંઘપ્રદેશના તત્કાલિન પ્રશાસક નરેન્દ્ર કુમાર દ્વારા 10મી એપ્રિલ,ર01રના રોજ દાનહના તત્કાલિન સાંસદ નટુભાઈ પટેલ પાસે 8 અને દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલના સાંસદનિધિમાંથી પ એમ્બ્યુલન્સની ફાળવણીથી...

