દાનહમાં નહેર-કોતરો ઉપર કરાયેલા ગેરકાયદે બાંધકામોના ડિમોલીશનનું ચાલી રહેલું નિરંતર અભિયાન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.11 દાદરા નગર હવેલીના મહેસુલ વિભાગ દ્વારા કોતર અને નહેર પર કરવામા આવેલ ગેરકાયદેસર બાંધકામોને હટાવવાનું અભિયાન ચાલી રહેલ છે....

