‘સમગ્ર શિક્ષા’ અંતર્ગત દાનહ જિલ્લા સ્તરીય પ્રશ્નમંચ સ્પર્ધા યોજાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.03 : સંઘપ્રદેશના શિક્ષણ નિર્દેશક શ્રી જતિન ગોયલના માર્ગદર્શન અને સહાયક શિક્ષણ નિર્દેશક શ્રી પરિતોષ શુક્લાના નેતૃત્વમાં દાદરા નગર હવેલી...

