ચીખલી પોલીસ મથકે પીઆઇના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.01: ચીખલીના પીઆઇ- કે.એચ. ચૌધરીની ઉપસ્થિતિમાં ચીખલી પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઇ- સમીર કડીવાલા ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ હર્ષદ પંડ્યા, હિતેશ...

