સૈલ્યુટ તિરંગા રાષ્ટ્રવાદી સંગઠન દ્વારા 16 અને 17 સપ્ટેમ્બરે ગંગા આરતી કાર્યક્રમ યોજાશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.10: સૈલ્યુટ તિરંગા રાષ્ટ્રવાદી સંગઠન દ્વારા આગામી તારીખ 16 અને 17 સપ્ટેમ્બરના રોજ ઋષિકેશ ખાતે ગંગા આરતીનો વિશેષ કાર્યક્રમ યોજાશે....

