દમણ જિલ્લાના સરપંચોના પ્રતિનિધિ મંડળે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્છા મુલાકાત
પંચાયતી રાજ અંતર્ગત સંઘપ્રદેશ પ્રશાસને આપેલ સત્તાઓનો અસરકારક અમલ કરવા સરપંચોને આપવામાં આવ્યો નિર્દેશ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.02 : દમણ જિલ્લાના સરપંચોના પ્રતિનિધિ...

