દાનહના અથાલની માર્બલ કંપનીમાં કામ કરતી વખતે ક્રેઈનનો હુક તૂટતા દબાઈ જતા કામદારનું મોત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.24: દાદરા નગર હવેલીના અથાલ ગામે આવેલ મિલેનિયમ માર્બલ કંપનીના યુનિટ કર્ગવાલ એન્ટરપ્રાઈઝ પ્રાઈવેટ લિમિટેડના પ્લોટમાં એક મજૂરનું મોત થઈ...

