દમણઃ ખારીવાડ ખાતે આકાર મોટર્સની બાજુમાં આવેલ કરિયાણાની દુકાનનું શટર તોડી રૂા.3.35 લાખની ચોરી
સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદઃ દમણ પોલીસ માટે રાત-દિવસ ટ્રાફિકથી ધબકતા રહેતા મુખ્ય રોડ ઉપર થયેલી ચોરી પડકાર (વર્તમાન પ્રવાહન્યુઝ નેટવર્ક) દમણ, તા.23: નાની દમણના...

