સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્વમાં સંઘપ્રદેશના આરોગ્ય વિભાગ દ્વારા અંગદાન અંગે શરૂ કરાયેલ સફળ જાગૃતિ ઝુંબેશ
રવિવારે ભારતીય અંગદાન દિવસના ઉપલક્ષમાં નમો મેડિકલ કોલેજ અને રિસર્ચ ઈન્સ્ટિટયૂટ)-સેલવાસમાં એક વિશેષ કાર્યક્રમ યોજાયો (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.04 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી...

