August 3, 2026
Vartman Pravah

Category : દેશ

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરના ખોબામાં એનએસએસના વિદ્યાર્થીઓ સાથે બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના અંતર્ગત તાલીમ કાર્યક્રમ યોજાયો

vartmanpravah
સરકારની વિવિધ યોજનાઓ અને તેની ઉપયોગીતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્‍યું (વર્તમાન પ્રવાહન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.16: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ખોબા ગામ ખાતે ધરમપુરની વનરાજ આર્ટસ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના પારનેરા ડુંગર પર રાજ્‍ય કક્ષાની આરોહણ – અવરોહણ સ્‍પર્ધા સંદર્ભે પ્રાંત અધિકારી વિમલ પટેલના અધ્‍યક્ષસ્‍થાને બેઠક મળી

vartmanpravah
રાજ્‍યના વિવિધ જિલ્લાઓમાંથી અંદાજે 300 જેટલા સ્‍પર્ધકો સ્‍પર્ધામાં ભાગ લેશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.16: ગુજરાત સરકારના રમતગમત, યુવક સેવા અને સાંસ્‍કળતિક પ્રવૃતિઓ વિભાગ,...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં જીપીએસસીની પરીક્ષાના સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેકટર નૈમેષ દવેના અધ્‍યક્ષસ્‍થાને બેઠક મળી

vartmanpravah
રાજ્‍ય વેરા નિરીક્ષક વર્ગ-3 ની ભરતી માટે જિલ્લાની 10 શાળામાં 2448 ઉમેદવારો પરીક્ષા આપશે કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવવા તથા કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જાળવણી અર્થે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં પ્રથમવાર ગોરગામ પીએચસી સહિત તેમના હસ્‍તકના તમામ 7 સબ સેન્‍ટરો નેશનલ લેવલે ક્‍વોલિફાઈડ થયા

vartmanpravah
દર્દીઓના અભિપ્રાય પણ લેવામાં આવ્‍યા, પાલણને 86.59%, તીઘરાને 91%, વાઘલધરા 83.87%, સોનવાડા 89%, કુંડી 83.33%, ધનોરી 85.57%, કેવાડા 72.97% અને પીએચસી ગોરગામને 92.05 ટકા મળ્‍યા...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ ડિસ્‍ટ્રીક્‍ટ કોર્ટમાં લોક અદાલત યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક) સેલવાસ, તા.15 : રાષ્ટ્રીય કાનૂની સેવા પ્રાધિકરણ, નવી દીલ્‍હી અને રાજ્‍ય કાનૂની સેવા પ્રાધિકરણ દાનહ તરફથી સેલવાસ ડિસ્‍ટ્રીક્‍ટ કોર્ટ પરિસરમાં ‘રાષ્ટ્રીય લોક...
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

સેલવાસ-નરોલી રોડ દમણગંગા નદી પરનો નવો પુલ લોકો માટે ખુલ્લો મુકાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.15 : દાદરા નગર હવેલી જિલ્લા પ્રશાસન દ્વારા માર્ચ 2022ના રોજ લોકનિર્માણ વિભાગ આર એન્‍ડ બીના ધ્‍યાનમાં આવેલ કે દમણગંગા...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશપારડીસેલવાસ

દાનહના અથાલમાં નિર્માણાધીન બિલ્‍ડિંગમાં કામ કરતા સમયે ત્રીજા માળેથી પડી જતા યુવાનનું સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.15 : દાદરા નગર હવેલીના અથાલ વિસ્‍તારમાં આવેલ સ્‍વાતિઇન્‍ટીરીયર કોન્‍સેપ્‍ટ નામની ફેક્‍ટરીના કેમ્‍પસમાં શીલ પ્રોકોન પ્રા. લી. નામની કન્‍ટ્રક્‍શન કંપની...
Breaking NewsOtherખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ ખાતે આયોજીત સંઘપ્રદેશ સ્‍તરીય અંડર-17 બોયઝ અને ગર્લ્‍સ ખો-ખો સ્‍પર્ધામાં બંને શ્રેણીમાં દમણની ટીમ વિજેતા બની

vartmanpravah
અંડર-17 બોયઝમાં રનર્સ બનેલી દાદરા નગર હવેલી ટીમ અને અંડર-17 ગર્લ્‍સમાં રનર્સ બની દીવ જિલ્લાની ટીમ સંઘપ્રદેશ સ્‍તરીય સ્‍પર્ધામાં ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શન કરનારા ખેલાડીઓની ‘68મા રાષ્‍ટ્રીય...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

દમણ અને દીવ તેની આઝાદીથી જ રાષ્‍ટ્રપતિ શાસન હેઠળઃ સાંસદ ઉમેશભાઈ પટેલ

vartmanpravah
સંવિધાન ઉપર ચર્ચા કરતા સાંસદ ઉમેશભાઈ પટેલે દમણ અને દીવમાં લોકતાંત્રિક વ્‍યવસ્‍થા ઉભી કરવા કરેલી માંગણી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.15 : દમણ અને...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશ

‘ગ્રામ પંચાયત ડેવલપમેન્‍ટ પ્‍લાન (જીપીડીપી), સબકી યોજના, સબકા વિકાસ-2025-26′ અંતર્ગત આજે દમણવાડા ગ્રામ પંચાયતની યોજાનારી ગ્રામસભા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.15 : ‘ગ્રામ પંચાયત ડેવલપમેન્‍ટ પ્‍લાન (જીપીડીપી), સબકી યોજના, સબકા વિકાસ-2025-26′ અંતર્ગત આવતી કાલ તા.16મી ડિસેમ્‍બરના રોજ દમણવાડા ગ્રામ પંચાયતની...