માહ્યાવંશી સમાજનું ગૌરવ: એન.એમ.એમ.એસ.ની પરીક્ષામાં અટગામની હેત્વી ભાભાકરનો ઉત્કૃષ્ટ દેખાવ
9 થી 12 ધોરણ સુધી મળશે 48000 ની સ્કોલરશીપ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.17: ગુજરાત સરકાર દ્વારા ધોરણ-8 માં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે...

