મરવડની ઉચ્ચ પ્રાથમિક શાળામાં યોજાયો પ્રવેશોત્સવઃ સંઘપ્રદેશના ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ નિર્દેશક શિવમ તેવટિયાએ આપેલું માર્ગદર્શન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.16 : દમણ જિલ્લાની મરવડ ઉચ્ચ પ્રાથમિક શાળામાં પ્રિ-પ્રાઈમરી અને ધોરણ 1માં પ્રવેશ લેતા નાના બાળકોને આનંદ-ઉત્સાહ સાથે શાળા પ્રવેશ...

