ચીખલીના કુકેરી વાત્સલ્યધામ નજીક ખેતરમાં દીપડો લટાર મારતો જાવા મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ),તા.16: ચીખલી તાલુકાના કુકેરી વાત્સલ્ય ધામ શાંતાબા સ્કૂલના પરિસર નજીક શેરડીના ખેતરમાંથી રાત્રી દરમ્યાન દીપડો રસ્તા પર લટાર મારતો હતો. જેનો...

