લોકસભાની ચૂંટણીમાં વાંસદા વિધાનસભામાં સમાવિષ્ટ ચીખલી અને ખેરગામના ગામોમાં કોંગ્રેસની લીડ ઘટીઃ દબદબો યથાવત રહ્યો
41 ગામો પૈકી 28મા કોંગ્રેસ આગળ જ્યારે માત્ર 13 ગામોમાં ભાજપ આગળ રહ્યું (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી (વંકાલ), તા.12: ગત વિધાનસભાની સરખામણીએ વાંસદા વિધાનસભા...

