દેહરીની કંપનીમાં ભિષણ આગ: 15 જેટલા કામદારો દાઝી જતા પહોંચેલી નાની મોટી ઈજા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.16: ઉમરગામ જીઆઇડીસી નજીક દેહરી ખાતે ઈન્ડસ્ટ્રીયલ ગાલામાં કાર્યરત કોસ્મેટીક બનાવતી જે કે લાઈફ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં આગ લાગવાની ઘટના...

