વલોટી સહિત ચીખલી તાલુકામાં શ્રી હનુમાન દાદાના જન્મોત્સવની વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે કરાયેલી ઉજવણી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.23: અંજનિપુત્ર હનુમાનજીની જન્મ જયંતિ નિમિત્તે ખાંભડા ગામે હનુમાનજી મંદિરે મંદિરના 10-માં પાટોત્સવ સાથે શ્રી હનુમાન જન્મોત્સવની શરૂઆત સ્થાનિક આગેવાન...

