દાનહના ઈલેક્શન ઓબ્ઝર્વર જનરલ તરીકે જસવિંદર કૌર સિધ્ધુની નિયુક્તિ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.19 : ભારતના ચૂંટણી પંચે દાદરા નગર હવેલીના ઈલેક્શન ઓબ્ઝર્વર(જનરલ) તરીકે આઈ.એ.એસ. અધિકારી શ્રીમતી જસવિંદર કૌર સિધ્ધુની નિયુક્તિ કરી છે....

