મરવડ પંચાયતના દલવાડામાં ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલનું ઘરે ઘરે થયું ઉમળકાભેર સન્માન
મરવડ મંડળના ભાજપના ચૂંટણી પ્રભારી અને પ્રદેશ ઉપ પ્રમુખ નવિનભાઈ પટેલના નેતૃત્વમાં દલવાડા ખાતે યોજાયો ડોર ટુ ડોર ચૂંટણી પ્રચારઃ નરેન્દ્રભાઈ મોદીને ફરી પ્રધાનમંત્રી બનાવવા...

