નાનાપોંઢા-ધરમપુર રોડ ઉપર બેફામ દોડતા ડમ્પરે બાઈક ચાલકને અડફેટે લેતા ઘટના સ્થળે મોત
બાઈક ચાલક મૃતક યુવાન મંદિર ફળીયા બાલચોંઢીનો હોવાનું તપાસમાં બહાર આવ્યું (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.21: નાનાપોંઢા-ધરમપુર રોડ ઉપર બુધવારે સાંજે બેફામ દોડી રહેલા...

