સેલવાસના આમલી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં ઘન કચરાના ખડકલામાં આગ લાગતા મચેલી દોડધામ
વિસ્તારના રહીશો તથા ધંધાર્થીઓદ્વારા આડેધડ ફેંકાતા કચરાના ખડકાયેલા ડુંગરઃ આવા વિસ્તારોમાં ‘સ્વચ્છતા અભિયાન’ની આવશ્યકતા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.08 : સેલવાસના આમલી વિસ્તારમાં આવેલ...

