ઉમરગામ વિધાનસભા વિસ્તારના ડુંગરા ચણોદમાં વિકસિત ભારત કાર્યક્રમ અંગે મિટિંગ યોજાઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.09: આજરોજ તા.8 ફેબ્રુઆરીને ગુરુવારે વાપી વિશ્રામ ગૃહ ખાતે 182 – ઉમરગાવ વિધાનસભા વિસ્તારમાં આવતા વાપી તાલુકાનાં ચણોદ ગામ, નોટીફાઈડ...

