સરીગામ પ્રીમિયર લીગ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું કરવામાં આવેલું આયોજન
સતત 14 વર્ષથી રમાતી અને સરીગામના ક્રિકેટ રસિયા તેમજ યુવાનોમાં આકર્ષણનું કેન્દ્ર બનેલી ટુર્નામેન્ટમાં જોલી ઈલેવન વિજેતા અને રેહાન ઈલેવન ઉપવિજેતા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)...

