નવસારી એલસીબી પોલીસે ચીખલી હાઈવે પરથી દારૂ ભરેલ ટેમ્પા સાથે એકની ધરપકડ કરી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.03: નવસારી એલસીબી પોલીસ ચીખલી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન પૂર્વ બાતમીના આધારે ચીખલી સેફરોન હોટલની સામે નેશનલ હાઇવે...

