‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો રથ દમણ જિલ્લાના પરિયારી ગ્રામ પંચાયત ખાતે આવતાં કરાયેલું ઉષ્માભેર સ્વાગત: હર ઘર જળ અને ઓડીએફ યોજનાઓને પૂર્ણ કરવા બદલ સરપંચ પંક્તિબેન પટેલનું પ્રમાણપત્ર આપી કરવામાં આવેલું સન્માન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.13 : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવી રહેલ ‘વિકસિત...

