માનવ અધિકાર દિવસ નિમિત્તે દાનહઃ હવેલી ઈન્સ્ટિટયૂટ ઓફ લીગલ સ્ટડીઝ એન્ડ રિસર્ચના ઉપક્રમે ટ્રાન્સજેન્ડરના અધિકારો પર એક દિવસીય વર્કશોપ યોજાયો
મહારાષ્ટ્રના પ્રથમ અને દેશના બીજા ટ્રાન્સજેન્ડર વકિલ ડો. પવન યાદવના મુખ્ય અતિથિ પદે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પ્રથમ વખત યોજાયો આ...

