ગર્ભવતી મહિલાઓને સરકાર તરફથી મળતી સબસિડીનો હવાલો આપી છળકપટ કરી ઓનલાઈન લૂંટ ચલાવતા આરોપીની દમણ પોલીસે ઝારખંડના ગિરિડિહથી કરેલી ધરપકડ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.18 : દમણ પોલીસને સતત 6 મહિનાની મહેનત બાદ ગર્ભવતી મહિલાઓને સરકાર તરફથી મળનારી સબસિડીના હવાલો આપીને છળકપટ કરનારા આરોપીને...

