ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીના સેલવાસ કેમ્પસ ખાતે સંઘપ્રદેશના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક સીએલએટી માર્ગદર્શન શિબિર યોજાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.16 : કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના પ્રયત્નોના પરિણામે દેશની અગ્રગણ્ય લૉ યુનિવર્સિટી...

