મરઘમાળ ગામે સાકાર વાંચન કુટીર સ્થાપના દિનની – મહામાનવ ડૉ. એ.પી.જે અબ્દુલ કલામની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી
વૈજ્ઞાનિકો, શોધકોની વેશભૂષા દ્વારા વિદ્યાર્થીઓ, યુવાનોને લાઈબ્રેરી તરફ વાળવા સાકાર જીવન વિકાસટ્રસ્ટ મુંબઈ તથા રેઈન્બો વોરિયર્સ ધરમપુર, ગ્રામ પંચાયત મરઘમાળનો અનોખો પ્રયાસ (વર્તમાન પ્રવાહ વાપી...

