નવસારી જેસીઆઈ દ્વારા ‘જેસીઆઈ વીક’ની ધામધૂમથી ઉજવણી કરાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વાપી, તા.16: જૂનિયર ચેમ્બર ઈન્ટરનેશનલ (જેસીઆઈ) નવસારી દ્વારા તા. 9મી સપ્ટેમ્બરથી 1પમી સપ્ટેમ્બર સુધી વિવિધ કાર્યક્રમો સાથે જેસીઆઈ વિકનીઉજવણી કરવામાં આવી હતી....

