વાપી સમર્પણ જ્ઞાન સ્કૂલના વિદ્યાર્થીઓ સ્કૂલ ફેડરેશન ઓફ ઈન્ડિયામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.15: વાપી ખાતે આવેલ સીબીએસસી શાળા સમર્પણ જ્ઞાન સ્કૂલના વિદ્યાર્થીઓએ સ્કૂલ ફેડરેશન ઓફ ઈન્ડિયા એસજીએફઆઈ અંતર્ગત અલગ અલગ રમતોમાં ભાગ...

