‘મેરી માટી, મેરા દેશ’, ‘માટી કો નમન, વીરો કો વંદન’ અભિયાન અંતર્ગત સ્વતંત્રતા દિવસે ભામટી પ્રગતિ મંડળે નિવૃત્ત સૈનિક અમૃતભાઈ કાલીદાસનું કરેલું સન્માન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.17: ભામટી પ્રગતિ મંડળ દ્વારા 77મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી આનંદ ઉત્સાહ અને પરંપરાગત રીતે કરવામાં આવી હતી. આ વર્ષે ભામટી...

