નમો ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ દ્વારા ‘વિશ્વ સ્તનપાન સપ્તાહ-2023’ની કરાયેલી ઉજવણી
‘‘લેટ્સ મેક બ્રેસ્ટીફીડિંગ એન્ડ વર્ક” થીમ ઉપર વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું કરાયેલું આયોજન (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.07 : દર વર્ષે ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં ‘વિશ્વ...

