Vartman Pravah

Category : દેશ

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી તાલુકા કક્ષાના યુવા ઉત્‍સવમાં શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવનો ડંકો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.27: વાપી તાલુકા કક્ષાના યુવા ઉત્‍સવમાં શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ કુલ 13 કળતિઓમાં વિજેતા ક્રમ મેળવતા તાલુકા યુવા ઉત્‍સવમાં શ્રી સ્‍વામિનારાયણ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવમાં કારગિલ દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.27: શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સલવાવ દ્વારા સંચાલિત શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવ દ્વારા કારગિલ યુદ્ધ વિજય દિવસની ઉજવણી કરવામાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શંકાસ્‍પદ સળીયા ભરેલો ટેમ્‍પો ઝડપતી પારડી પોલીસે ઝડપ્‍યો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.27: પારડી પોલીસ મથકના પી.આઈ. બી.જે. સરવૈયાના સૂચના અને માર્ગદર્શન હેઠળ પારડી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન પોલીસ કોન્‍સ્‍ટેબલ...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને ઈન્‍ડિયન રેડ ક્રોસ સોસાયટી-દાનહને સ્‍વૈચ્‍છિક રક્‍તદાતાઓને પ્રેરિત કરવા રાષ્‍ટ્રપતિના હસ્‍તે મળેલ એવોર્ડશિલ્‍ડ સમર્પિત કર્યો

vartmanpravah
દાનહના જિલ્લા કલેક્‍ટર ભાનુ પ્રભાએ સેલવાસ -આરડીસી અને રેડ ક્રોસ સોસાયટીના સચિવ ચાર્મી પારેખની સાથે સન્‍માનિત શિલ્‍ડની પ્રશાસકશ્રીને કરેલી પ્રસ્‍તુતિ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,તા.27...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશમાં પૂર અને તોફાનની આફત સામે લડવા યોજાઈ મૉક ડ્રિલ

vartmanpravah
સંઘપ્રદેશના જિલ્લા પ્રશાસન, એનડીએમએ, એનડીઆરએફ, કોસ્‍ટગાર્ડે લીધેલો ભાગ કુદરતી આફતો સામે લડવાના દૃશ્‍યોનું સાક્ષી બનેલ દમણ-દીવ અને દાનહ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.27 :...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના ગામડાઓમાંથી પસાર થનાર પાવરગ્રીડની હાઈટેન્શન લાઈન વચ્ચે આવતા ઘરો તથા જમીન માલિકોને નોટીસો દ્વારા સૂચિત કરાયા

vartmanpravah
ઘરના બદલામાં ઘર અને જમીનના બદલામાં જમીન માંગી રહ્ના છે લોકો કંપની દ્વારા વળતર અંગેની કોઈ જાણકારી ન અપાતા પ્રાંત કચેરી ખાતે શરૂ થઈ છે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીના છરવાડા પંચાયતના કથિત ભ્રષ્‍ટાચારને માજી સરપંચએમાહિતી અધિકાર હેઠળ 7 વાર અરજી કરી

vartmanpravah
માજી સરપંચ અને પૂર્વ અને જિ.પં. સભ્‍ય કાંતિભાઈ પટેલે માહિતી નહી મળતા કલેક્‍ટરમાં લેખિત રાવ કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.27: છરવાડા ગ્રામ પંચાયત...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહઃ સીલી ગામના ચોકીપાડાનો રસ્‍તો અત્‍યંત જર્જરિત અને બિસ્‍માર: તાત્‍કાલિક રિપેર કરવા ગ્રામજનોની બુલંદ માંગ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.26 : દાદરા નગર હવેલીમાં ભારે વરસાદને કારણે સીલી ગામના ચોકીપાડા વિસ્‍તારનો રસ્‍તો અત્‍યંત જર્જરિત બની ગયો છે. આ રસ્‍તા ઉપર...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

શરૂઆતમાં પોર્ટુગીઝ સરકારે પેશવા સરકાર દ્વારા નિમાયેલા દલાલો મારફતે જ કર વસૂલાત ચાલુ રાખી હતી

vartmanpravah
ગામના પટેલ તરીકે ઓળખાતા દલાલો દ્વારા જ ઉપજની જે કિંમત નક્કી થતી તે પ્રમાણે જ મહેસૂલ ઉઘરાવવાનું, પરિણામે પોર્ટુગીઝ સરકાર અને કરદાતા વચ્‍ચે સીધો સંપર્ક...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આછવણી પ્રગટેશ્વર શિવ પરિવાર દ્વારા મલ્લિકાર્જુન જ્‍યોતિર્લીંગ તીર્થ ખાતે પાંચ કુંડી મહારુદ્ર યજ્ઞ કરાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.26: પુરષોતમ અધિક શ્રાવણ માસમાં પ્રગટેશ્વર ધામ આછવણીના શિવ પરિવાર દ્વારા ધર્માંચાર્ય પરભુદાદા અને રમાબાના સાનિધ્‍યમાં મલ્લિકાર્જુન જ્‍યોર્તિલિંગ તીર્થ ખાતે...