કપરાડા તાલુકામાં કૌટુંબિક પરણિત કાકાએ 19 વર્ષિય યુવતિ સાથે સતત એક વર્ષ દુષ્કર્મ આચર્યું : આરોપીની ધરપકડ
માતા પિતા ના હોય ત્યારે કાકો ઘરમાં ઘૂસી યુવતિ સાથે શારિરીક સંબંધ બાંધતો પરિવારના સભ્યોને મારી નાખવાની ધમકી આપતો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.21:...

