વાપી લવાછાના પરિવારે ઉજ્જેન મહાકાલ દરબારમાં 2.6 કિલો રૂા.2.50 લાખનો ચાંદીનો મુગટ અર્પણ કર્યો
અભિજીત તિવારી મહાકાલના પરમભક્ત અને ઉપાસક છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.20: વિશ્વ પ્રસિધ્ધ કાલોના કાલ મહાકાલ ઉજ્જેનના દરબારમાં વાપી લવાછાના મહાકાલના પરમભક્ત પરિવારે...

