August 27, 2026
Vartman Pravah

Category : દેશ

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ધરમપુર ખાતે આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ધરમપુર, તા.22: જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર (રાષ્‍ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ, સંસ્‍કૃતિ મંત્રાલય, ભારત સરકાર) ધરમપુર ખાતે તારીખ 21 જૂન 2023ના રોજ 9મા આંતરરાષ્‍ટ્રીય...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગોયમા ખાતે નજીવી બાબતે મારામારી: ગુટખાની પિચકારી કોણે મારી હોવાનું પૂછતા ચાર જેટલા ઈસમોએ ભેગા મળી ગામના જ વ્‍યક્‍તિને ઢીબી નાખ્‍યો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.22: ગોયમા માતા ફળિયા ખાતે રહેતો રાજેશ ઉર્ફે રાજુ બાબુભાઈ કોળી પટેલ ગામમાં જ આવેલ વાણીયાવાડ ખાતેની વસીમ હેર આર્ટનીદુકાનમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ યુઆઈએ કચેરી ખાતે વીજ સમસ્‍યા માટે આયોજિત ઓપન હાઉસ અધિકારીઓની વિલંબતાના કારણે સ્‍થગિત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.22: આજરોજ યુઆઈએ કચેરી ખાતે બપોરના ત્રણ કલાકે વીજ વિભાગની સમસ્‍યાના નિવારણ અર્થે ઓપનહાઉસનું આયોજન કરવામાં આવ્‍યું હતું. પરંતુ વીજ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી રેલવે સ્‍ટેશનમાં પ્રતિબંધિત 6.30 લાખના 25 પાર્સલ ગુટખાના ઝડપાયા : જથ્‍થો માઉથ ફેસનર નામે બુક થયેલ

vartmanpravah
દિલ્‍હીથી અબ્‍દુલ સલામના નામે પાર્સલ બુક થયેલા છે : પોલીસ અબ્‍દુલને શોધી રહી છે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.22: વાપી રેલવે સ્‍ટેશનમાં પશ્ચિમ એક્‍સપ્રેસ ટ્રેનમાં દિલ્‍હીથી મોકલાવાયેલ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં નવિન બોરિંગનું ચિકણું પાણી ફેલાતા 25 ઉપરાંત વાહન ચાલકો સ્‍લીપ ખાઈ ગયા

vartmanpravah
સ્‍થાનિક નાગરિકો ટ્રાફિક પોલીસની સેવા બજાવી : ઘાયલ ચાલકોની સારવાર કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.22: વલસાડ શહેરમાં કેરી માર્કેટ સામે ગત સાંજે અજીબોગરીબ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નારગોલ મરીન પોલીસ સ્‍ટેશનનો કોન્‍સ્‍ટેબલ લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો

vartmanpravah
મોપેડમાં પકડાયેલ બે ટીન બિયરનો કેસ નહી કરવા લાંચ માંગી હતી : 50 હજાર લીધા બાદ કેસ કરેલ બાકી વધુ 20 હજાર માંગતા કોન્‍સ્‍ટેબલ એસીબીના...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના નરોલી ખાતે 300 વર્ષ જૂના સતી માતા મંદિરનો કરાયો જીર્ણોદ્ધાર

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.21: દાદરા નગર હવેલીના નરોલી ખાતે હવેલી ફળિયામાં આવેલ 300 વર્ષ જૂના સતી માતા મંદિરનો જીર્ણોદ્ધાર ચૌહાણ પરિવાર દ્વારાભાવભક્‍તિ અને...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણવાડા પંચાયત દ્વારા યોજાયો વિદાયમાન-આવકાર સમારંભ

vartmanpravah
દમણવાડા ગ્રા.પં.ના સેક્રેટરી નિખીલ મિટનાની કચીગામ બદલીઃ દમણવાડાના સેક્રેટરી તરીકે પ્રિયાંક પટેલે સંભાળેલો અખત્‍યાર (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.21: દમણવાડા ગ્રામ પંચાયતના સેક્રેટરી શ્રી...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસના ઉપક્રમે સમગ્ર સંઘપ્રદેશ યોગમય બન્‍યોઃ દેવકા નમો પથ સામુહિક યોગ મુદ્રાથી શોભી ઉઠયો

vartmanpravah
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દેવકા નમો પથ ખાતે યોગ અભ્‍યાસથી ઉપસ્‍થિત જનમેદનીને પ્રેરિત કરી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.21: આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસના ઉપક્રમે આજે...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ભારત સરકારના ડાયરેક્‍ટોરેટ ઓફ એન્‍ફોર્સમેન્‍ટ (ઈડી)ના સર્વેમાં દમણમાં સુખા પટેલ અને તેની મંડળીના રહેણાંક-વેપારીક સ્‍થળેથી કરોડોની રોકડ સહિત 100 કરતા વધુ બેનામી સંપત્તિનો થયેલો ઘટસ્‍ફોટ

vartmanpravah
દમણ જિ.પં.ના પૂર્વ પ્રમુખ અને હાલમાં જેલવાસ ભોગવી રહેલા સુરેશ પટેલ ઉર્ફે સુખા પટેલની પરેશાનીમાં ઔર વધારો સુખા પટેલને ત્‍યાંથી મળેલ રોકડમાં રૂપિયા 1 કરોડની...