વાપી સલવાવ ખાતે સેલ્યુટ તિરંગા દ્વારા સેલ્ફ ડિફેન્સ કાર્યક્રમ લોન્ચિંગ
ડોક્ટર રાજેન્દ્ર ફડકે, સચ્ચિદાનંદ પોખરીયાલ સહિત દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.18: રાષ્ટ્રવાદી સંગઠન સેલ્યુટ તિરંગા દ્વારા સોમવાર તા.19 જૂન 2023 ના...

