શ્રી જગન્નાથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત જગન્નાથ ભગવાનની 13મા વર્ષની રથયાત્રાનો ડુંગરા તળાવથી મંગળવારે થશે પ્રારંભ: રથ બનાવવાની કામગીરી પૂર્ણતાના આરે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વાપી, તા.18 : શ્રી જગન્નાથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત શ્રી જગન્નાથ ભગવાનની 13મા વર્ષની રથયાત્રા 20મી જૂનના રોજ 11:30 કલાકે પ્રારંભ...

